અમારા મુલાકાતીઓ
આ સ્થળ અનેક મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ બની રહ્યું છે. સાહિત્યપ્રેમીઓ, સંશોધકો, ઈતિહાસના શોખીનોથી લઈને સામાન્ય પ્રવાસીઓ અહીં વખતોવખત મુલાકાતે આવતા રહે છે, અને ગોવર્ધનરામની ચેતનાનો અનુભવ કરીને ધન્ય થાય છે. અહીં તેમને ગોવર્ધનરામનો કેવળ સાહિત્યકાર તરીકે નહીં, પણ સમગ્રપણે પરિચય થાય છે. કેટલાક મુલાકાતીઓના ચૂંટેલા પ્રતિભાવો.
મુલાકાતીઓના પ્રતિભાવો
Click on a photo for expanded view











×