પુસ્તકોનું ડિજિટાઈઝેશન
દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં માર્ચ, ૨૦૨૩થી અહીં ડિજિટાઈઝેશન પ્રકલ્પ આરંભાયો છે. તેની અંતર્ગત
અહીં રહેલાં તમામ પુસ્તકો, સામયિકોનું ડિજિટાઈઝેશન ચાલી રહ્યું છે. ઓગણીસમી સદીનાં આદિમુદ્રિત ગ્રંથો,
ગોવર્ધનરામનો અંગત ગ્રંથભંડાર તેમજ અહીં સચવાયેલાં તમામ સામયિકોનો આમાં સમાવેશ થાય છે. ‘રેખ્તા ફાઉન્ડેશન’
દ્વારા તેની વેબસાઈટ પર આ પુસ્તકો તમામ વાચકો માટે નિઃશુલ્ક સુલભ છે.
Click on a photo for expanded view
.jpeg)
×