ગોવર્ધનરામનું અંગત પુસ્તકાલય
પોતાના જીવનકાળ દરમિયાન ગોવર્ધનરામે અનેક પુસ્તકો વાંચ્યાં હતાં, વસાવ્યા હતાં, તેમજ અનેક લેખકોએ તેમને પોતાના
પુસ્તકો ભેટ તરીકે પણ આપ્યા હતાં. આવા કુલ ૧૦૦૬ પુસ્તકો અહીં સચવાયેલાં છે. તેમાં અંગ્રેજી, સંસ્કૃત અને
ગુજરાતી ઉપરાંત હિન્દી અને મરાઠી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગનાં પુસ્તકોમાં ગોવર્ધનરામના
હસ્તાક્ષરે લખાયેલું તેમનું નામ તો ખરું જ, સાથે અંદર લખાયેલી હાંસિયાનોંધો તેમજ અન્ડરલાઈન પણ જોઈ શકાય છે.
આ પુસ્તકો થકી ગોવર્ધનરામના મનોવિશ્વની ઝાંખી મળી રહે છે.
...Click on a photo for expanded view...
×